________________
શ્રી મહાવીર સ્વામીનું હાલરડું
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગાવે હાલે હાલે હાલરવાના ગીત સોના રૂપાને વળી રને જડીયું પારણું,
રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત, હાલે હાલ હાલે હાલે રે હારા વીરને. ૧ જિનાજી પાસે પ્રભુથી વરસ અઢીશું અંતરે,
હેશે એવી શમે તીર્થકર જિત પરિણામ કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી,
સાચી સાચી હુઈને મહારે અમૃત વાણું. હાલ૦ ૨ ચૌદે અને હવે ચક્રી કે જિનરાજ,
વીત્યા ભારે ચકી નહીં હવે ચકી રાજ; જિનાજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેને વચને જાણ્યા ચેવિશમા જિનરાજ હાલે. ૩ મહારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ,
હારી કુખે આવ્યા તારણતરણ જહાજ હું તે પુણ્ય પતી ઇંદ્રાણી થઈ આજ,
મુજને રેહતા ઉપન્યા બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય;
એ સહુ લક્ષણ મુજને નંદન દ્વારા તેજના, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય. હાલો૦ ૪ કરતલ પગતલ લક્ષણ એક હજારને આઠ છે, તેથી નિશ્રય જાણ્યા જિનવર શ્રી જગદીશ