SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ રમવા કાજે લાવશે લાખ ટકાના ઘુઘરા, વળી સુડા મેના પાપટ ને ગજરાજ, સારસ કાયલ હુ'સ તીતર ને વળી મારજી, મામી લાવશે રમવા ન'દ તમારે કાજ રે. હાલા૦ ૧૧ છપ્પન કુમરી અમરી જલ કળશે નવરાત્રિ, ન'દન તમને અમરે કેળી ઘરની માંહે; ફૂલની વૃષ્ટિ કીધી ચેાજન એકને માંડલે, બહુ ચિરંજીવા અાશીષ દીધી તુમને ત્યાંઢ રે. હાલા૦ ૧૨ તમને મેગ્નેશિર પર સુરપતિએ નવરાવી, નિરખી નિરખી હરખી સુકૃત ઢાલ કમાય; સુખડા ઉપર વારી કાટી કેાટી ચંદ્રમા, વળી તમપર વારી ગ્રહગણના સમુદાય રે. હાલા૦ ૧૩ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂક ગજ પર અ ંબાડી બેસાડી ùાટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફાફળ નાગરવેલજી, સુખડલી, લેશું' નિશાળોયાને કાજ રે, હાલા૦ ૧૪ નન નવલા મ્હોટા થાશે! ને પરણાવિશું, વહુ વર સરખી જોડી લાવશુ રાજકુમાર; સરખા સરખી વેવાઈ વેવાણેા પધરાવશું', વરવહુ પાંખી લેશું. જોઈ જોઇને દેદાર રે. હાલા૦ ૧૫ પીયર સાસર મ્હારા બેઉ પપ્પુ નદન ઉજળા, મ્હારી મુખે આવ્યા તાત પનાતા ન; મ્હારે આંગણ વુઢયા અમૃત રૂપે મેહુલા, મ્હાર આંગણુ ફલિયા સુરતરૂ સુખના કદરે. હાલેા ૧૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy