SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૨ જી આસાઢ માસાની અઠાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ, કૃષ્ણ કુમારપાલ પરે પાલે, જીવદયા ચિત લાઈ ૨ પ્રાણી અઠ્ઠાઈ મહેર છવ કરીયે, સચિત્ત આરંભ પરિહરીયે રે. ૧ દિસિગમન તજે વર્ષો સમયે, ભાયાભય વિવેક અછતિ વતુ પણ વિરતિયે બહલ, વંકચૂલ વિવેક ૨. પ્રા. ૨ જે જે દેહ ગ્રહીને મૂક્યાં, દેહથી જે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરતિ વેગે, તે છવકર્મ બંધાય છે. પ્રા૦૩ સાયક દેહતા જીવ જે બાતિમાં, વસિયા તય હાય કર્મ; રાજા રકને કિરિયા સરિખી, ભગવતી અંગને મર્મ છે. પ્રા.૪ ચામાસી આવશ્યક કાઉગ્નના, પંચસત માન ઉસાસ; છઃ તપની આયણ કરતાં, વિરતિ સધર્મ ઉલ્લાસ રે. પ્રા. ૫ - ઢાળ ત્રીજી કાર્તિક સુદીમાં જી ધરમ વાસર અડધારી, તિમ વલી ફાગુણે છ પર્વ અઈ સંભારીયે ત્રણ અઠ્ઠાઈ જી ચૌમાસિ ત્રણ કારણ, ભવી જીવનાં છ પાતિક સર્વ નિવારણ. (ત્રુટક) નિવારણ પાતિક તણીએ જાણી, અવધિજ્ઞાને સુરવરા, નિકાય ચારના ઈદ હર્ષિત, વદ નિજ નિજ અનુયશ અઠાઈ મહત્સવ કરણ સમયે, સાધતા એ દેખીયે, સવિ સજ ઘાઓ દેવદેવી, ઘંટ નાદ વિશેષ. ૨ ઢાળ, વલી સુરપતિજી ઉઠશેષણ, સુરકમાં નીપજાવેજી પરિકર સહિત અસેકમાં દ્વિપ આઠમે નદિશ્વર સવિ આવિયા, સાસ્વતિ પ્રતિમાજી પ્રણમી વધાવે ભાવિયા ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy