SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (ગુટક) ભાવી પ્રણમી વધારે પ્રભુને, હરખ બહુ નાચતા, બત્રીસ વિધને કરાય નાટક, કેડિ સુરપતિ માચતા, હાથ જોડી મામેડી, અંગ ભાવ દેખાવતી; અપચ્છરા રંભા અતિ અચંભા, અરિહા ગુણ આલાવતિ. ૪ (ઢાલ) ત્રણ અઠાઈમાં છ ખટકલ્યાણક જિનતણ, તથા આલયજી બાવા જિનનાં બિંબ ઘણાં, તસ સ્તવનાજી સદભૂત અર્થ વખાણતાં, ઠામે પિચે પછે જિન નામ સંભારતાં. ૫ (ગુટક) સંભારતાં પ્રભુનું નામ નિયદિન, પરવ અઠાઈ મન ધરે, સમકિત નિરમલ કરણ કારણ, સુલ અભ્યાસ અનુસાર, નરનારી સમક્તિવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિઘન નિવારે તેહનાં સહિ, સાભાગ્ય લક્ષ્મી વાશે. ૬ ઢાળ ચોથી પરવ પસણમાં સદા, અમારી પડતું વજડા રે, સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી, સાહમિલ શુભ દાવ છે; મહેદય પર્વ મહિમા નિધિ ૧ સાહમવચ્છવ એકણ પાસે એકત્ર કર્મ સમુદાય રે; બુદ્ધિ તેલાવે તેવી એ, તુલા લાભ ફળ થાય રે. મહા૨ ઉદાઈ ચરમ શરૂષી, તિમ કરી ખામણ સત્ય રે, મિચ્છામિ દઈને, ફરી સે પાપવત્તરે. મહો. ૩ તેહ કા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માંહે રે, ચઇત પરવાડિ કિજીયે, પૂજા ત્રિકાલ ઉછાહ રે. મહેર ૪ છેહલી ચાર અઠાઈયે, મઠ્ઠા મહોત્સવ કર દેવા રે, જિવાભિગમે ઈમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એ મેવા મ પ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy