SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઈકબતિ આદિ પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી. સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે હમચડી. ૧૯ ચઉદ્ય સહસ અણગાર સાધવી, સહસ છત્રીસ કહીએ, એકલાખને સહસ ગુણ સ, શ્રાવક શુદ્ધ કહીએ રે. હમચડી ૨૦ તીન લાખ અઢાર સહસ વલી, શ્રાવિકા સંખ્યા જાણ; ત્રણસે ચોદ પૂર્વ ધારી, તેરસે એહી નાણી રે. હમચી, ૨૧ સાત સયાં તે કેવલનાણી, લબ્ધિ ધારી પણ તેટલા વિપુલ મતિયા પાંચસેં કહીયા, ચારસેં વાદી જીત્યારે હમચડી. ૨૨ સાતસે અંતેવાસી સીયા, સાધવી ચૌદસે સાર; દીનહીન તેજ સવાયે દીપે એ, પ્રભુજીને પરિવારરે. હમચડી ૨૩ ત્રીસ વરસ ઘરવાસે વસીયા, બાર વરસ છદ્મસ્થ, તીસ વરસ કેવલ બેંતાલીસ, વરસ સમણું મધેરે. હીમચડી. ર૪ વરસ બહેતર કેરૂ આરુ, વીર નિણંદનું જણે દીવાલો લીન રવાતી નક્ષત્ર, પ્રભુજીનું નિરવાણ રે. હમયડી. ૨૫ પચ કલ્યાણક એમ વખાયા, પ્રભુજીના ઉ૯લાસે, સંઘ તણે આગ્રહ હરખ ભરીને, સુરત રહી માસું રે.હમચડી. ૨૬ કળસ ઈમ ચરમ જિનવર, સયલ સુખકર, થુણ્ય અતિઉલટ ધરી, અષાડ ઉજવલ પંચમી દિન, સંવત શત શ્રીહતર ભાદવા શુદ પડવા તણે દીન, રવિવારે ઉલટ ભરો. વિમલવિજય ઉવજ્ઞાય પકજ, ભ્રમર સમ શુભ શિષ્ય એક રામવિજય જિનવર નામે, વહે અધિક જગીશ એ. ૨૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy