________________
૨૦૦
આવી છાપન કુમારી કે આચ્છવ પ્રભુ તહ્યું,
ચાલ્યું ૨ સિહાસન ઈંદ્ર કે ઘટારણ અર્થે; મળી સુરની કોડ કે સુરવર આવીયા,
કે
પાઁચ રૂપ કરી પ્રભુને સુરિ લાવીયા. ૧૨ એક કાર્ડ સાઠ લાખ કલશ જલઘુ ભયો,
કિમ સેહસ્થે લઘુ વોર કે ઇંદ્ર સંશય ધર્યો; પ્રભુ અ'શુઠે મેરૂ ચાંપ્યું। અતિ ઘડઘડે,
ગડગડે પૃથ્વી લેાક જગતના લથડે, ૧૩ અન"ત મળી પ્રભુ જાણી ઇંદ્રે ખમાવિએ,
ચાર વૃષભનાં રૂપ કરી જલ નામી; પૂછ અર્ચી પ્રભુને માય પાસ ધરે,
પરી અ'શુઠે અમૃત ગયા નીશ્વરે ૧૪ ઢાળ ત્રીજી
કરી મહાચ્છવ સિદ્ધારથ ભૂપ, નામ ધરે વમાન; દીનદીન વાધે પ્રભુ સુરતરૂ જિમ,રૂપ કલા અસમાન રે હમચી. ૧ એકદિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જમ જાવે; ઈંદ્રમુખે પ્રશંસા સુણી તિહાં, મિથ્યાત્વી સુર આવેરે. હુમચડી, ૨ અહિં રૂપે વિટાÌા તરૂસ્યું, પ્રભુ નાંખ્યા ઉછાલી; સાત તાર્ડનું રૂપ કર્યું" તબ, મુઝે નાંખ્યા વાલી રે. હુમચડી. ૩ પાયે લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર; જેવા ઈંદ્રે વખાણ્યા સ્વામી, તેવેા સાહસ ધીર રે. હુમચડી. ૪ માત પીતા નિશાળ મુકે, આઠ વરસના જાણી; ઈંદ્રતણા તિહાં સ ંશય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે, હમચડી,પ અનુક્રમે ચાવન પામ્યા પ્રભુજી, વર્ષા યશેાદા રાણી; અઠ્ઠાવીશ વરશે પ્રભુનાં, માતપિતા નિર્વાણો રે,
હમચડી દ