SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ હરખ્યા રાય સુપન પાઠક તેડાવિયા, રાજભોગ સુતલ સુણી તેહ વધાવિયા; ત્રિશલારાણી વિધિર્યું ગલ્ર સુખે હવે, માયતણે હિત હેત કે પ્રભુ નિશ્ચલ રહે. ૬ માય ધરે દુઃખ જોર વિલાપ ઘણું કરે, કહે મેં કીધાં પાપ અધેાર ભવાંતરે; ગલ' હું મુજ કેણ હવે કૅમ પામીએ, દુઃખના કારણ જાણી વિચાર્યું``સ્વામીએ, ૭ શહે। અહા માહ વિટંબણુ જાલમ જગતમે', અણુદી દુઃખ એવડા ઉપાચા પલકમે; તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું, માત પિતા જીવતાં સંયમ નવ ગ્રહું. ૮ કા આણી મગ હલાવ્યું જિનપતિ, ખેલી ત્રિશલા માત હિયે ઘણું હિંસતી; અહા મુજ જાગ્યાં ભાગ્ય ગલ મુજ સલસા, સૈન્યા શ્રી જિનધર્મ કે સુરતરૂ જિમ ક્લ્યા. ૯ સખીય કહે શીખામણુ સ્વામીની સાંભલે, હળવે હળવે માલા હંસા રંગે ચàા; પ્રેમ માનૐ વિચરતા ઢાહિલા પુરતે, નવ મહિનાને સાડાસાત દિવસ થતુ. ૧૦ ચૈત્ર તણી સુદ તેરસ નક્ષત્ર ઉત્તરા, શંગે જન્મ્યા. વીર કે તવ વીકસી ધરા; ત્રિભુવન થયેા ઉદ્યોત કે ૨ંગ વધામણાં, સેના રૂપાની વૃષ્ટિ કરે ઘેર સુર ઘણુા. ૧૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy