SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તીર્થ મલિનિવારે શીતલને હરિવંશ રે, અષભને અડ્રોત્તર સીધા, સુવિધિ અસંજતી સંસ રે. સાંપર શંખ શબ્દ મીલીયા હરિ હરીદ્યું, ને મીસરને વારે રે, તીમ પ્રભુનીકુલે અવતરીયા, સુરપતિ એમ વિયારે રે. સાં. ૧૩ ઢાળ ૨ જી ભવ સતાવીશ સ્કુલમાંહિ ત્રીજે ભવે, મરીચી કી કુલને મદ ભારત યદા સ્તરે નીચ ગોત્ર કરમ બાંધ્યું તિહાં તે વતી, અવતરીયા માહણ કુલ અંતીમ જિનપતી. ૧ અતિ અઘટતું એહ થયું થાશે નહિં, જે પ્રસવે જિન ચકી નીચકુલે નહીં ઈહાં મારે આચાર ધરૂં ઉત્તમ કુલે, | હરિણગમેલી દેવ તેડાવે એટલે. ૨ કહે માડણકુંડ નાયરે જાઈ ઉચિત કરો, દેવાનંદા કુખેથી પ્રભુને સંહાર નયર ક્ષત્રીયકુંડ રાય સિદ્ધારથ ગેહિની, - ત્રિશલા નામે ઘરે પ્રભુ મુખે તેહની. ૩ ત્રિશલા ગર્ભ લઈને ધરો માણું ઉરે, ખાસી રાત વસીને કહ્યું તમ સુર કહે, માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યા, ત્રિસલા સુપન લહે તવ ચાદ અલંકર્યા. ૪ હાથી વૃષભ સિંહ લક્ષમી માલા સુંદરું, શશી રવિ વજ કુંભ પદ્ધ સરોવર સાગરું દેવવિમાન રયણ પુંજ અગ્નિ વિમલ હવે, દેએ ત્રિશલા એહ કે પીઉને વિનવે. ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy