SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ સુણતાં ઘુણતાં પ્રભુતણા, ગુણુ ગૌરૂ એકતાર; ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફૂલ હુએ અવતાર. ઢાળ પહેલી સાં૦ ૪ સાં સાંભળજો સસ્નેહી સયાં, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે; જે સાંભળશે પ્રભુ ગુણ તેહના, સમકિત નિમળ થાશે. ૨ સાં૦ ૧ જબુદ્રીપે દક્ષિણ ભરતે, માણુનયર કુંડ ગામે રે; ઋષભદત્ત પ્રાહ્મણુતા નારી, દેવાના નામે રે. સાં ૨ અષાઢસુદી છ પ્રભુજી, પુષ્પાત્તરથી ચવિયા રે; ઉત્તરાફ્ાલ્ગુની ચાગે આવી, તસ કુખે અવતરીયા રે, સાં૦ ૩ તિજી રચી ચા દેવાના, સુપન ગૠદિક નિરખે રે, પ્રભાતે સુણી કથ ઋષભદત્ત, હિંયડામાંહી હરખે ૨. ભાંખે બેગ અર્થ સુખ હાસ્ય, હાસ્ય પુત્ર સુણ રે; તે નિસુણી સા દેવાન’હા, કો' વચન પ્રમાણ રે. ભાગ ભલા ભાગવતા વિચરે, એ હવે અરિજ હાવે રે; સતકૃતુ જીવ સુરેસર હરખ્યા, અવષિ પ્રભુને જોવે ૨. સાંદ કરી વદનને ઇંદ્ર સન્મુખ, સાત આઠ પગ આવે રે; શકેસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સાહાવે ૨. સશય પક્રિયા એમ વિમાસે, જિન ચક્રી હરી રામ ૨; તુચ્છ દરિદ્ર માહણુકુલ નાવે, ઉભેાગ વિષ્ણુ ધામે રે. સાં૦ ૮ અંતિમ જિન માહણ કુલ આવ્યા, એહ અચ્છેર્ હીએ રે; ઉત્સર્પિણી અવસર્પિી અનત, જાતાં એહવું લઠ્ઠીએ રે. સાં બ્રુ અવષિો દસ અઘેરાં, થયાં તે કહીએ તે રે; ગર્ભ હરણ માસાલા ઉપસર્ગી, નિષ્ફળ દેશના જેહ રે. સાં૦૧૦ મૂલ વિમાને રવિ શશી આવ્યા, ચમરાના ઉત્પાત રે; એ શ્રીવીરાજથ્રેસર વારે, ઉપના પ ́ચ વિખ્યાત રે, સાં૦ ૧૧ સાં છ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy