________________
સંઘ ચતુવિધ વાપી રે, દેવાનંદા ઋષભદત્ત પ્યારા સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે.ભભ૦૫
ત્રિશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીશ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે.ભટ બી. ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોતેર વરસનું આઉખું રે, દિવાલીએ શિવપદ લીધરે. ભ૦ દિ૦ ૭ અગુરૂ લઘુ અવગાહને રે, કીયે સાદી અનંત નિવાસ; મોહરાયમલ્લ મૂળશું રે,
તન મન સુખને હેય નાશ રે. ભકતનમન. ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવી ભાવે કાકાશ; તે અમને સુખીયા કરે , અમે ધરીએ તમારી આશ રે. અમે અક્ષય ખજાને નાથને રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ લાલચ લાગી સાહેબ નવિ ભજીયે કુમતિને લેશ રે. ભવનવિ૦૧૦ હેટાને જે આશરો રે, તેથી પામીયે ઢીલ વિલાસ, દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. ભશુભ૦૧૧
કળસ ઓગણીશ એકે વરસ છે કે, પૂર્ણમા શ્રાવણ વદે, મેં ઘુણ્ય લાયક વિશ્વનાયક, વદ્ધમાન જિનેશ્વરે; સંવેગ રંગ તરંગ ઝીલે, જય વિજયે સમતા ધરે, શુભવિજય પંડીત ચરણ સેવક, વીરવિજયે જયકરે, શ્રી મહાવીર સ્વામીનું પંચકલ્યાણકનું
ત્રણ દાળનું સ્તવન, (દેહા) શાસન નાયક શિવકરણ, વંદુવીર જિદ પંચ કલ્યાણક જેહના, ગાશું ધરી આણંદ.