________________
૨૬૫ રાય ધનંજય ધારણી રાણી જનમિયા,
લાખ ચોરાશી પૂરવ આયુ છવિયા, પ્રિય મિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી,
કેડી વરસ ચારિત્ર દશા પાલી સહી. ૩ મહાશુકે થઈ દેવ ઈણે ભરતે આવી,
છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્રે દીક્ષા આચરી. ૪ અગીયાર લાખને એંશી, હજાર છસ્સે વળી ઉપર પીસ્તાલીશ; અધિક પણ દિન ૩ળી, વીશ સ્થાનક માસખમણે, બાવાજજીસ સાધતા, તિર્થકર નામ કર્મ તિહાં નિકાચતા. ૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા,
છગ્લીશમે ભવ પ્રાણત કપે દેવતા સાગર વીશનું વિત સુખ ભર ભેગાવે,
શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજે હવે. ૬
, ઢાળ પાંચમી નયર માહણ કુંડમાં વસે રે, મહા રૂદ્ધિ અષભદત્ત નામ, દેવાનંદા બ્રિજ શ્રાવિકા, પટ લીધે પ્રભુ વિસરામ રે, ભવિયા પેટે લીધે પ્રભુ વિસરામ રે, ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેલી આય સિદ્ધાર્થ રાજા ઘરે રે, ત્રિશલા કુખે છટકાય રે. ભ૦ વિ૦ ૨ નવ માસાંતર જનમીયા રે, દેવ દેવીયે એછવ કષ; પરણી યદા જેવને છે, નામે મહાવીર પ્રસિદ્ધ છે. ભવના. ૩ સંસાર લીલા ભેગવીર, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે આ કેવળી રે,શિવ વહુનું તિલક શિર દીપ રેશિ૦૪