SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પદમાં જેમ કેસરી માટે, વા. ખગમાં ગરૂડ તે કહીએ રે, નદી માહે જેમ ગંગા મટી,નગમાં મેરૂ લહિએ રૂ. પ૦ ૨ ભૂપતિમાં ભરતેશ્વર ભાગે, વાત્ર દેવ માહે સુર ઈદ્ર રે; તીરથ માં શેત્રુજે દાખે, ગ્રહગણમાં જેમ ચંદ્ર છે. પ૦ ૩ દસર દીવાલને વલી હેલી, વાવ અખાત્રીજ દિવાસે રે; બળેવ પ્રમુખ બહુલા છે બીજા, પણું નહિ મુક્તિને વાસ છે. પશુ ૪ તે માટે તમે અમર પળો, વાવ અઈ મહેચ્છવ કીજે રે અઠ્ઠમ તપ અધિકાઇએ કરીને, નરભવ લાહે લીજે . પપ હાલ દામાં ભેરી નફેરી, વાળ કપત્રને જગાવે રે, ઝાંઝરનો ઝમકાર કરીને ગેરીની ટોલી મલી આવે છે. પજુ ૬. સેના રૂપાને પુલડે વધાવો, વા, કલ્પસૂત્રને પૂજો રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાશી છૂજે રે; પશુ, એમ અઢાઈ મહેચ્છવ કરતાં, વાટે બહુ જન જગ ઉદ્વરિયા રે, ૭ વિબુધવિમલ વર સેવક એકથી, નવનિષિ રિદ્ધિ સિદ્ધિ વરિયા રે. પજુ ૮ પ્રભુ વીર જિર્ણદ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી; આખા વર્ષમાં તે દીન મહટા, આઠે નહિં તેમાં છોટા રે; એ ઉત્તમ ને ઉપકારી, ભાખ્યાં પર્વ પજુસણ ભરી. ૧ જેમ ઔષધ માંહિ કહીએ, અમૃતને સારૂં લહીએ રે; મહામંત્રમાં નવકારવાળી, ભાખ્યાં વૃક્ષમાંહિ કહપતરૂ સારે, એમ પર્વ પજુસણ સારો રે, સત્રમાંહિ ક૫ ભવતારી, ભાખ્યાં
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy