SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજવલી છ8 અષાઢની, ઉત્તર ફાગુનો સાર પુત્તર વિમાનથી, રવિયા શ્રી છન ભાણ, લક્ષણ અડદિય સહસ્ત્ર, કંચનવણી કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજીનેશ્વર શય. ચિત્રિ સુદિ તેરસ દિને, જમ્યા શ્રી છનરાય સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ માગશર વદી દશમી દિને લીધે પ્રભુ સંયમ ભાર; ચઉનાણી જિજી થયા; કરવા જગ ઉપગાર. સાડા બાર વરસ લગે, સદા પારસહ ઘેર, ઘન ઘાતી ચીકને, વ્રજ કર્યો ચકચુર. વૈશાખ શુદિ દશમા દિને, મન શુકલ મન થાય; શમી વૃક્ષ તળે પ્રભુ પામ્યા પંચમનાણ. સંધ ચતુર્વિધ સ્થાપવા, દેશના દિયે મહાવીર ગૌતમ આદિ ગણરૂ કર્યા વજીર હજુર. કાર્તિક અમાવાસ્યા દિને, શ્રી વીર લડ્યા નિર્વાણ પ્રભાતે ઈદ્રભતિને આપ્યું કેવલનાણ. . જ્ઞાન ગુણે દીવા કર્યાએ, કાતિક કમલા સાર; પુરચે મુકિત વધુ વર્ષી, વરતી મંગળ માળ, શ્રી પર્યુષણ પર્વનાં સ્તવને. સુણજે સાજન સંત, પજુસણ આવ્યાં રે; તમે પુણ્ય કરે પુણ્યવંત, ભાવક મન ભાવ્યાં રે; વીર અસર અતિ અલવેયર, વાલા મારા - પરમેશ્વર એમ બેલે રેએ–શાંકણી પર્વ માંહે પજુસણ મટા, અવર ન આવે તસ તેલ રે, પy૦૧ ( ૧૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy