SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ નવ ચૌમાસી તપ કર્યા, ત્રણ માસી દેય; દેય અઢી માસી કર્યો, તીમ દેઢ માસી દેય. બહોતેર પાસક્ષમણ કર્યા, માસક્ષમણ કર્યા બાર બે માસી તપ આદર્યો, બાર અઠ્ઠમ તપસાર. ખટમાસી એક તેમ કર્યો, પણ દિન ઊણ ખટમાસ, બર્સે ઓગણત્રીશ છ ભલા, દક્ષા દિન એક ખાષ. ભદ્ર પ્રતિમા દેય તીમ, પારણ દિન જાસ; દ્વવ્યાહાર પાન કર્યો, ત્રણસે એગણપચાસ. છઘસ્થ એણી પર રહ્ય, સલ્લા પરિષહ ઘોર શુક્લધ્યાન અનલે કરી, બાળ્યાં કર્મ કઠેર. કુલધ્યાન અંતર રહ્યા એ, પામ્યા કેવલનાણું પવિજય કહે પ્રણમતાં, લડીએ નિત્ય કલ્યાણ. કહપતરૂ સમ કલપસૂત્ર, પૂરે મનવાંછિત; કપસૂત્ર પૂરથી સુણે, શ્રી મહાવીર ચરિત્ર. ક્ષત્રોકુંડ ગ્રામ્ય નગર, સિદ્ધારથ શાય; રાણી ત્રિશલાતણી, કુખે, કંચન સમ કાય. પુષ્પોત્તર વરથી ચગ્યાએ, ઉપન્યા પુન્ય પવિત્ર ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત સિહારથ સુત વંદીએ, ત્રિશલા દેવીમાય, . ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાળ.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy