SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ એક એક પદે ઉપવાસ વીશ, માસ ષટે એક એળી કરીશ, એમ સિદ્ધાંત જગીશ. ૩ શકતે એકાસણું તિવિહાર, છઠું અઠ્ઠમ માસમણ ઉદાર, પઠિકમણું દેય વાર ઇત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવપાર, ઊજમણું વિવિધ પ્રકાર; માતંગ યક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન સુખકાર, વિઘ- મિટાવણહાર, ક્ષાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વિરવિજય જયકાર. ૪ વીશસ્થાનક તપ વિશ્વમાં મેટા, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનિક જાપ થયા થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વે ટાળી ઉપાધી. ૧ અરિહંત સિદ્ધ પવવણ સુરિ, સ્થવિર વાચક સાધુ નાણજી, વિનય થશણ બંભ કિશ્યિ, તકરા યમ ડામજી જિનવર ચરિત્ર પંચ વિશ્વ નાણ, શ્રત તીર્થ એહ નામ, એ વીશ સ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ. ૨ દેય કાળ પશ્ચિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વાર, નવકારવાળી વીશ ગણી જે સિગ્ન ટહુરજી, ચારસે ઉપવાસ કરી ચિત્ત શેખે, ઉજમણું કરે સાર, પડિમા ભરાવે સંઘ ભક્તિ કરે, એ વિધિશાસ્ત્ર માઝા૨છ. ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy