________________
૨૫૨
શ્રી વિશસ્થાનક તપની સ્તુતિઓ.
પૂછે ગૌતમ વીર જિર્ણા, સમવસરણ બેઠા શુભનંદા,
પૂછત અમર સુરીંદા, કેમ નિકા પદ જિનચંદાર કિણવિધ તપ કરતાં બહુ ફંદા?
ટળે દુરિત દા; તે ભાગે પ્રભુજી ગતનિંદા, સુણ ગતિમ વસુભૂતિનંદા,
નિર્મળ તપ અરવિંદા, વિશસ્થાનક તપ કર મહેંદા, જિમ તારક સમુદાયે ચંદા,
તિમ એ તપ સવિ ઈદ. ૧ પ્રથમ પદ અરિહંત ભણી જે બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે,
આચારજ થિર ઠવીજે; ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે, નાણ દંસણ પદ વિનય વહીજે,
અગિયારમે ચારિત્ર લીજે; ખંભવધારિણે ગણી જે કિરિયાણું તવસ્સ કરજે,
ગેયમ જિણાણું કહી ચારિત્ર નાણ સુઅલ્સ તિત્કસ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણી,
એ સવિ જિન ત૫ લીજે. ૨ આદિનમ પ સઘળે ઠવીશ, બાર પન્નર વળી બાર છત્રીશ,
દશ પણવીશ સગવીશ, પાંચને સડસઠ તેર ગણેશ, સિત્તેર નવ કિરિયા પચવીશ,
બાર અઠ્ઠાવીશ ચોવીશ; સત્તર એકાવન પિસ્તાલીશ, પાંચ લેગસ્સ કાઉસગ્ગ રહીશ,
નવકારવાળી વી શ