SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ માર મારે વેરાણું પદ પાંચમે દશ લોગસ્સ ઉધાર છે, છદ્દે વિજઝાયાણું પચવીશને સહી રે લોલ, હરિ સાતમે નમે એ સવ્વસાહૂણે સત્તાવીશ , આઠમે નમે નાણસ્સ પચે ભાવશું રે લોલ, હારે નવમે દરિઅણ સડસઠ મનને ઉદારો, દશમે ન વિણયલ્સ દશ વખાણીએ રે લોલ. હરે અગિયારમે નમે ચારિત્તસ્સ લેગસ્ટ સત્તર, બારમે નમે બંજસ્ય નવ ગણે સહી રે લોલ, હારે કિરિયાણું પદ તેરમે વળી ગણે પચવીશ , ચિદમે નમ તવા બાર ગણે સહી ૨ લેલ. હરે પંદરમે નમો ગોયમર્સ અઠ્ઠાવીશ જે. નમે જિણાણું ચઉવીશ ગણશું સેળભે રે લોલ; હાંરે સત્તરમે નમ ચારિત્તરસ લેગસ સિત્તેર, નાણુને પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. હર ઓગણીશમેં નમો સુઅર્સ વિશ પસ્તાળીશ જે, વીશમે નામે તિત્કસ વીશ પ્રભાવશું રે લોલ, હરે એ તપને મહિમા ચારસે ઉપર વીશ, ષટ્રમાસે એક એળી પૂરી કીજીએ રે લોલ, હરે એ તપ કરતાં વળી ગણીએ દોય હજાર જે, નવકારવાળી વીશે સ્થાનક ભાવશું રે લોલ, હારે પ્રભાવના સંઘ સાહીવત્સલ સાર છે, ઉજમણું વિધિ કીજે વિનય લીજીએ રે લોલ, હાંરે તપને મહિમા કહે શ્રી વીર જિનશાય જે, વિસ્તારે ઇમ સંબંધ ગેયમસ્વામી રે લોલ, હારે એ તપ કરતાં વળી તીર્થકર પદ હોય, દેવ થર ઈમ કાંતિ સ્તવન સોહામણે રે લે.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy