SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવકાત, સ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાત; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિઘ હરે તસ શાસન દેવી, સૌભાગ્યલક્ષ્મી દાતાર. ૪ શ્રી વીશસ્થાનક તપની સજઝાય. અરિહંત પહેલે સ્થાને ગણીએ, બીજે પદ સિદ્ધાણં, ત્રીજે પ્રવચન આચાર્ય એથે, પાંચમે પદ થેરાણું રે. ૧ ભવીયાં વીશસ્થાનક તપ કીજે, એાળી વીશ કરી જે રે, ભ૦ ગુણુણું એહ ગણું જે . શ૦ જિમ જિન પદ પામીજે રે ભ૦ નરભવ લાહો લીજે રે, ભ૦ એ આંકણું. ૧ ઉપાખાય છૐ સવ્વ સાહૂણં, સાતમે આઠમે નાણે; નવમે દર્શન દશમે વિણયમ્સ, ચારિત્ર અગ્યારમે જાણરે. ભ૦ ૨ બારમે બ્રહ્મવત ધારણ,તેરમે કિરીયાણું ચૌદમે ત૫ પંદરમે ગાયમ, સેલસમે નમો નિણાણું રે ભ૦ ૩ ચારિતસ સત્તરમે જ પોએ, અડ્ડારસમ નાણસ્સ; ઓગણીસમેન સુયસ સંમાર, વીશમેન તિર્થીમ્સ રે. ભ૦૪ એકાસણાદિ તપ દેવવંદન, ગુણે દેય હજાર, સત્યવિજય બુધ શિષ્ય મુદાન, જપે એ વિચાર . ભવ ૫ શ્રી પર્યુષણ પર્વનાં ચેત્યવંદને પર્વ પર્યુષણ ગુણની, નવ કહપી વિહાર ચાર માસાન્તર સ્થિર રહે, એહીજ અર્થ ઉદાર.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy