SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી રાહિણીતપની સ્તુતિ જયકારી જિનવર, વાસુપૂજ્ય અરિહંત, રાહિણી તપના ફળ, ભાખે શ્રી ભગવત, નરનારી ભાવે, આરાધે તપ એઠુ, સુખ સંપત્તિ લીલા, લક્ષ્મી પામે તેહ. ૧ ૠષભાદિક જિનવર, રાહિણી તપ સુવિચાર, નિજ મુખે પ્રકાશે, એડી પદા ખાર રાહિણી દિન કીજે, રાહિણીના ઉપવાસ, મન વછિત લીલા, સુશ્ર્વર સેાગ વિલાસ. ૨ આગમમાંહિ . એઠુના, ખેલ્યા હાલ અનંત, વિધિશું પરમારથ, સાધે સુદ્ધા સંત; દિન દિન વળી અધિકા, વાધે અધિકા નૂર, દુ:ખ દેહગ તેહના, નાસી જાયે દૂર. ૩ મહિમા જગ માટી, રાહિણી તપના જાણુ, સૌભાગ્ય સદાયે, પામે ચતુર સુજાણ; નિત્ય નિત્ય ઘેર, મહાત્સવ નવલા શણગાર, જિન શાસન દેવી, લબ્ધિ રૂચિ જયકાર. ૪ શ્રી રાહિણીતપની સજ્ઝાય. ભરત ગ્રુપ ભાવશું એ-રાગ શ્રી વાસુપૂજ્ય જિષ્ણુના એ મળવા શ્રુત મનેાહાર. જયા તપ રહિણી એ, રહિણી નામે તસ સુતા એ; શ્રી દેવી માતા મલ્હાર, જા ત૫૦ કરે તસ ધન્ય અવતાર, જા તપાહિણી એ.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy