SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પમ પ્રભુના વણથી એ, દુર્ગધી રાજકુમાર જ શહિણી તપ કરતાં ભવે એ, સુજસ સુગંધ વિસ્તાર. જ૦ ૨ નરદેવ સુર પર ભેગવીએ, તે થયો અશોક નરિધ જ હિણી રાણી તેહની એ, દેયને તપ સુખકંદ, જ૦ ૩ દુરભિગધા કામિની એ, ગુરૂઉપદેશ સુત, જ હિણી તપ કરી દુઃખ હરીએ, રોહિણી ભવ સુખવંત. જ૦ ૪ પ્રથમ પારણ દિન ૪ષભને એ, હીણી નક્ષત્ર વાસા જ ટ્રિવિંધે કરી તપ ઉચ્ચરો એ, સાત વરસ સાત માસ. જે. ૫ કરે ઉજમણું પૂર્ણ તપે એ, અશોક તરૂ તળે કાય; જ બિંબ ણ વાસુપૂજ્યનું એ, અશોક રોહિણી સમુદાય. જો ૬ એક એક મોદક ભલાએ, રૂપા નાણું સમેત જ સાત સત્તાવીશ કીજીએ એ, વેશ સંઘ ભક્તિ હેત. જ. ૭ આઠ પુત્ર ચારે સુતા એ, રોગ સંગ નવિ દીઠ જ પ્રભુ હાથે સંજમ લહ્યી એ, દંપતી કેવળ દોડ. જ૦ ૮ કાંતિ રહિણી પતિ છીએ, રહિ સુત સમરૂપ; એ તપ સુખ સંપત્તિ દીએ એ, વિજયલક્ષ્મી સરિભૂપ. જો ૯ શ્રી વીશસ્થાનક તપનાં ચિત્યવંદને. પહેલે પદ (૧) અરિહંત નમું, બીજે (૨)સર્વ સિદ્ધ ત્રીજે (2) પ્રવચન મન ધરે, એથે (૪) આચાર્ય સિદ્ધ. ૧ નમે (૫) થેરાણ" પાંચમે, () પાઠક પદ છે તમે લો () સવ્વસાહૂણું, જે છે ગુણ ગરિષ્ઠ નમ (૮) નાણસ્સ આઠમે, ૯) દર્શન મન ભાવે; વિનય (૧૦) કરો ગુણવતને, (૧૧) ચારિત્ર પદ લા. ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy