________________
કન્યા કેરી આંખડીએ, તીણ શીતળ લાગી, ઉભા દેખે સકળ લેક, કેઇ ચઢી આ વાળા, ચિત્રસેનને કહે કવી, કંવરીએ વરમાળા. દેવ અને દેવાંગનાએ, જંપે જય જયકાર, રાજ રળીયાઈત થયે, દેખે સારે સંસાર કર જોડીને લોક કહે, વર કન્યાને જોડે, વીતશેકને કુવર થયે, શિર ઉપર લાડે. ઈમ વિવાહ થ ભલેએ, દીધાં દાન અપાર ઘરે આવ્યો પરણી કરી, હરખે પરિવાર, વીતશેક રાજા પુત્ર ભણી, આપણે પાટ દીધે, આપણે સંજમ આદરીએ, જગમેં જસ લીધો.
- હાલ ૨ જી (ઢાળ) તિણું નયરી રે. ચિત્રસેન રાજા થયા,
સુખમાંહી રે, કેટલેક કાળ વહી ગયે; એણે અવસર ૨, આઠ પુત્ર હુઆ ભલા,
ચઢતે પક્ષે રે, ચંદ્ર જેસી ચઢતી કલા, (ત્રુટક) ચઢતી કળા હવે રાય બેઠે, પાસ બેઠી રોહિણી, સાતમી ભુમે કંત સેતી, કરે, દીઠ અતિ ઘણી, આઠમે બાળક છેદ ઉપરે, રગે છે રાણી ધીયે, પુત્ર ને પ્રિતમ આંખ આગળે, દેખતાં હરખે હી. (ઢાળ) એક કામિની રે, ગોખે ચઢી દષ્ટિ પડી,
તડફડતી ૨, રોવે રીસે બાપડી, બુઢાપણે એ મનગમતે બાળ સુએ, હુતે એકજ ૨, તીણે અધિકે દુઃખ હુએ.