SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શ્રી રાહિણી તપનું... સ્તવન. ઢાળ ૧ લી શાસનદેવતા સ્વામિની, મુજ સાંનિધ્ય કીજે, ભુલ્યા અક્ષર તુરત ભણી સમજાઈ દીજે; મેટા તપ રાહિણીતશે! એ, તેઢના ગુણ ગાઉં, જિમ સુખ સાહગ સ'પદ્મા, વાંછિત ફળ પા. ૧ દક્ષિણ ભરતે અંગ દેશ છે, તિહાં ચ ́પા નયરો, મધવા રાજા રાજય કરે, તીઘું જીત્યા વયરો; પાટતણી રાણી રૂઅડીએ, વક્ષ્મી એણે નામે, આઠ પુત્ર ભયા તિષ્ણુ એ, મનમેં સુખ પામે. ૨ શહિણી નામે પુત્રીકાએ, સમકુ સુખકારી, માઠ પુત્રોની ઉપરે એ, તીણે લાગે પ્યારી; વર્ષ ચદ્રતણી કળાએ, જેમ પક્ષ અજવાળે, તેમ તે કુવરી થાય માય, પાંચે પ્રતિપાળે, ૩ કુંવરી રૂપે રૂડી એ, ઘર માળ બેઠી, દીઠી રાજાએ ખેલતી એ, તીને ચિતા પેઢી; ત્રણ ભુવન વિષે એવી એ, નહીં ખીજી નારી, રક્ષા, પદ્મા, ગૌરી ગંગ, ઈચ્છુ માગળ હારો. પુરૂષ ન દીસે કઇ ઇસેાએ, જિષ્ણુને પરણાવું, મા આગળ શલ્ય વધે, તીણે સુખ ન પાવું; દેશ દેશના રાજવીએ, તમણુ તેડાવ્યા, સબળ સજાઈ સાથ કરી, નરપતિ પણુ આવ્યા. વીતશે ાજાતળુા એ, કુમર સૌભાગો,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy