SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ એમ ઉદયવંદે ઉવજઝાયા, પૂજી તમે રિખવના પાયા જેણે આદિધર્મ ઉપાયા. બાબા ૭ શ્રી રેહણી તપનું ચેત્યવંદન. વાસુપૂજ્ય જિન વંદીએ, જગદીપક જિનરાજ હિણી તપ ફળ વર્ણવું, ભવજળ તારણ જહાજ, 1 શુદિ વૈશાખે રહિણી, ત્રીજ તણે દિન જાણ શ્રી આદીશ્વર જિનવર, વશી પારણે જાણ. ૨ રોહિણી નક્ષત્રને દિને, ચવિહાર ઉપવાસ પસહ પડિક્કમણું કરી, તેડો કર્મને પાસ. ૩ તે દિનથી તપ માંડીએ, સાત વર્ષ લગ સીમ; સાત માસ ઉપર. વળી, ધરીએ એહિજ નિમ. ૪ છમ રહિણી કુંવરી અને, અશોક નામે ભૂપાલ એ તપ પૂરણ ધ્યાઈઓ, પામ્યા સુરગતિ શાળ. તિમ ભવિજન તપ કીજીએ, શાસ્ત્ર તણે અનુસાર, જન્મમરણના ભયથકી, ટાળે એ તપ સાર. ૬ તાપૂરણ તેજ સમે, કર ઉજમણું સાર; યથાશક્તિ જેહની, વિમ કરીએ ઘરી પ્યાર. ૭ વાસુપૂજ્ય જિનબિંબની, પૂજા કરે ત્રણ કાળ; દેવ વંદે વળી ભાવશું, વસ્તિક પર્ય વિશાળ. ૮ એ તપ જે સહ આદર, પહેલે મનની કડક મન વિંછિત ફળે તેહના, હંસ કહે. કરજેડ. ૯
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy