________________
-
૨૪૧
પસારી કર લીજે, ઈલુરસ ભગવાન ચઢત શિખા શ્રેયાંસકુમારકો, માનું નિરમાલ ધ્યાન. ૫૦ ૧ મેં પુરૂષોત્તમ કક્કી ગંગા, તું તે ચરન નિદાન; ઈત ગંગા અંબર તરજનકું, માનું ચલી અસમાન, ૫૦ ૨ કીધે વિધુ–બિંબ સુધા શું ચાહત, આપ મધુરતા માન, કીધે દાયકી પુણ્ય પરંપર, દાબત સરળ વિમાન. ૫૦ ૩ પ્રભુકરે ઈલ્સરસ દેખી કરત હે, એસી ઉપમા જાન જસ કહેચિત્ત વિત્તપાત્ર મિલાવે, હું ભાવિકે જિન ભાન, ૫૦૪
શ્રી રિખવ વરસેપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી; શ્રેયાંસ બેલે શાબાશી, બાબાજી વિનંતિ અવધારે
મારે મંદિરીએ પાઉ ધારો, બાબા. ૧ શેલડી રસ સુજતે હારે, નાથજી ન કરાવે નહોરે;
દારસણ ફલ આપે દે. બાબા. ૨ પ્રભુએ તવ માંડી પસલી, આહાર લેવાની ગતિ અસલી;
પ્રગટી નવ દુર્ગતિ વસલી, બાબા. ૩ અનુવાલી ત્રીજ વૈશાખી, પંચ દિવ્ય થતાં સુર શાખી,
એતે દાન તણું ગતિ દાખી ૪ એમ યુગાદિ પર્વ જાણે, અખાત્રીજ નામે વખાણે,
સહુ કેઈ કરે ગમાણે. બાબા૫ સહસ વરસે કેવળ પાયે, એકલાખ પૂરવ અર આયે,
પછી પરમ મહદય પા. બાબા૬