SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સુણ ગાયમ શ્રી વીર પયપે, જિહાં ગતિ સ્થિતિ શીકાર; સર્વરથસિદ્ધ નામ વિમાને, પાયે સુર અવતાર ધન- ૬ આયુ સાગર તેત્રીશનું પાળી, ચવિ વિદેહ ઉપજ આર્ય કુળ અવતરીને કેવળ, પામી સિદ્ધિ નિપજશે. ધન ૭ એહવા સાધુતણા પય વંદી, કરીએ જન્મ પ્રમાણુ જીભા સફલ હવે ગુજ્ઞ ગાતાં, પામીજે કયાણજી. ધન ૮ રહી ચોમાસું સત્તર એકવિશે, ખંભાત ગામ મઝારજી, શ્રાવણ વદિ તિથિ બીજ તણે દિન, ભૂગુનંદન ભલ વાજી. ધન ૯ મુજ ગુરુશ્રી મુનિ માણેક સાગર, પામી તાસ પસાય, ઈમ અણગાર ધનાના હરખે, જ્ઞાનસાગર ગુણ ગાયજી. ધન૧૦ અખાત્રીજ વરસીતપના પારણનાં સ્તવને. દેખે ભાઈ આજ રાષભ ઘર આવે. રૂપ મનહર જગદાનંદન, સબહી કે મન ભાવે. દેખે માઈ૧ કેઇ મુક્તાફળ થાળ વિશાળા, કઈ મણિ માણિક ભાવે. દેખે માઈ. ૨ હય ગય રથ પાયક બહુ કન્યા, પ્રભુછયુ વેગે વધાવે. દેખો માઈ૩ શ્રી શ્રેયાંસકુમાર દાનેશ્વર, ઈક્ષ રસ વહેરાવે માઈ ૪ ઉત્તમ દાન દીયે અમૃત ફળ, . સાધુ કપ્તિ ગુણ ગાવે. દેખે માઈ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy