________________
૨૪૫ (ગુટક) દુઃખ હશે તેને રાણી હવે, કહે પ્રિતમજી ભાણ, એહ નારી નાચે અને કુદ, કીમ કહે મોટા ધણું એહ નાટક આજ તાંઈ, મેં કદી દેખે નહી, મુજને તમાસો અને હસે, દેખતાં આવે સહી. (ઢાળ) ઈણે વચને રે, રીસા રાજા કહે,
તું પાપીણી રે, પરની પીડા નવી લહે; એ દુખીણી રે, પુત્ર મુએ તડફડ કર,
જબ વીતે, વેદન જાણે જે તરે, (૩ટકો જાણે જે તરે તે વાત દુઃખની, ગર્વ ઘેલી કામિનિ, એમ કહી રાજા હાથ ઝાલ્યા, તેમના બાળક ભણું, સાતમી ભુમીથી તળે નાખે, તીસે હાહારવ થયે, રહણી હસતી કહે પ્રીતમ, પુત્ર નીવે કેમ કીયે. (ઢાળ) હવે રાજા રે, પુત્ર તો શોકે કરી,
થયે મૂછિત ૨, રોવે છે આ ભરી, પડતે સુત રે; શાસન દેવ તે જાણીએ,
કંચનમય રે, સિંહાસને બેસાડીઓ; (લુટક) બેસાડીઓ કોઠી આગે, કરે નાટક દેવતા,
દ બીછાવે કેય હસાવે, પાદ પંકજ સેવતા, ઉપજે ભુપતિને અચ, દેખીને કારણ કે, જે કઈ જ્ઞાની ગુરૂ પધારે, પછીએ સંશય ઇસે. (ઢાળ) ઈમ ચિંતવતાં રે, ચારિત્રીઓ આવ્યા ઈસે, - ' રાજા પણ ર, પહોંચ્યા વંદન તીસે;
સુણ દેશના રે, પુછે પ્રશ્ન સોહામણું, કહે સવામી રે, પૂરવ ભવ બાળક તણે,