SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઢાળ ત્રીજી ગઈ ભદ્રા લેઈ ભેંટણું, નૃ૫ જિતશત્રુ પાસ; નરપતિને પ્રણમી કહે, અવધારે અરદાસે , વૈરાગી થયે. એ આંકણું, ૧ મહારે નાનડી સુકુમાળ, વીર વચન સુણી, ચારિત્ર લે ઉજમાળે રે. વૈ૦ ૨ તિણે પ્રભુ તમને વિનવું કરવા એવા કાજ છત્ર ચામર દિયે રાઉલા, વળિ નેબતને સાજે રે. વૈ. ૩ તે નિમુણ રાજા કહે, સુણે ભદ્રા સસનેહ, ઓચ્છવ થનાને અમે, કર દીક્ષાનો એહે રે. વ. ૪ જિતશત્રુ રાજા હવે, આપ થઈ અસ્વાર; ભદ્રાને ઘેર આવીયે, જિહાં છે ધન્નકુમારે છે. વેટ ૫ હનાને નવરાવિને, પહિરાવી શિણગાર; સહસવાહન સુખપાળમાં, બેસાર્યો તેણિવારા રે. . ૬ છત્ર ધરી ચામર કરી, વાજા વિવિધ પ્રકાર; આડરથી આણી, જિન કને વનહ મઝારે રે. . ૭ તિહ સિબિકાથી ઉતરી, પૂણ ઈશાને આઈ, આભરણે દેઈ માતને, લેચ કરે ચિત્ત લાઈ છે. વૈ૦ ૮ વાંદી ભદ્રા વરને, કહે કરૂણાવત દિઉ હું ભિક્ષા શિની, હર ત્રિભુવન કતે રે. વૈ૯ શ્રીમુખ શ્રીમુખ શ્રી જિનવીરજી, પંચમહાવત હેવ; ધનાને ત્રિભુવન ધણી, ઉશ્ચરાવે તતખે રે વૈ૦ ૧૦ પંચમહાવત ઉગરી, કહે ધન્ને અણગાર, - આજથકી ક૯પે હવે, સુણે પ્રભુ જગદાધા રે. વેટ ૧૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy