SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ છઠ તપ અબિલ પારણે, કરે જાવજીવ ઈણ માંહે એ છે નહી, એ તપ કરે સદી રે. વિ૧૨ ભદ્રા વાંકીને વળ્યાં, કરત વીર વિહાર નારી રાજગૃહી અન્યદા, પત્યા બહુ પરિવારો રે. વૈ૦૧૩ ભાવસહિત ભક્તિ કરી, શ્રી શ્રેણિક ભૂપાલ વાંદીને શ્રી વીરને, પૂછે પ્રશ્ન રસાળે છે. વૈ૦ ૧૪ ચોકસહસ અણગારમાં, કુણ ચઢતે પરિણામ; કહે પ્રભુજી કરૂણા કરી, નિરૂપમ તેહનું નામ છે. વૈ. ૧૫ ઢાળ ૪ થી શ્રેણિક સુણુ સહસ ચોદમાં, ગુણવત હે ગુરૂઓ છે જેહ કે ચારિત્રિ ચઢતે ગુણે, તપે બળિયે હે તપસીમાંહી એહ કે તે મુનિવર જગ વંદીએ. ૧ એ આંકણી. એક ધનાજ કે ધન્યને અણગાર કે, કાયા તે કી કહાલે. બળે બાવળ હે જાણે દીસે છાર કે. તે ૨ છઠ તપ આંબિલ પારણે, લીએ અરસ હૈ વિરસ તિમ આહાર કે માખી ન છે તેહ, દીયે આણહે દેહને આધાર કે તે ૩. વેલીથી નિલું તુંબડું, તેડીને છે તડકે ધર્યું જેમ કે, સૂકવી લીલરિયે વળી, તે ઋષિનું હે માથું થયું. તેમ કે તે ૪ આંખે બે ઉંડી તગ તગે, તારા તણું હા પર દીસે તાસ કે હેઠ બે સુકા અતિ ઘણા, જીમ સુધિ હે નડલું પલાસ કે. તે ૫ ggઈ હસે આંગળી, કે બે હે નિસરયાં તિહાં હાડ કે જંઘા બે સુકી કાગની, દીસે જાણે છે છરણ તાડ કે. તે ૬ આંગળી પગની હાથની, દીસે સૂકી હે જીમ મગની શિંગ ગાંઠા ગણાએ જુગુઆ, તપસીમાંહી હાધેરી એહ દિંગ કે. તે ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy