________________
ર૩૬ એહવે તિહાં બશે આવી, ભામિની ભરી ભરી આંખે હે..
પિઉડા ભાગી. ગદ્ ગત્ વચને કહે ગુણવતી, આગળ મેળા નાંખે છે. પિ૦ ૫૧ બખસે ગુનાહ અબળા તમચી, પ્રિતમ પ્રાણાધાર છે. પિ૦ વિણ અપરાધે વાહલા એહવે, કાં ઘા તાહે માર હે પિ૦ ૧૨ ભર વનમાં ભમતાં મુકે, ચહેહદે કુણ માટ છે. પિ૦ પશ્ચિની ને પીડા ઉપાઈ કણે કહી મુગતિની વાટ છે. પિ૦૧૩ શાને પરણું પિયુ અમને, ચિલક તણું મળી સાખે છે. પિ૦ એ છેી છે તે પિટ્ટ અમચે, તમે અવગુણ કેઈક દાખે છે. પિ૦૧૪ પાલવ ઝાલી પ્રેમ વિશુદ્ધિ, ગેરી કહે ગુણ ગેહ હે. પિ૦ ઉકે જાણીને આદરિયે, છીલર થઈને દિયે છેહ હે. પિ. ૧૫
ઢાળ બીજી કહે ધને કામિની પ્રતે, કાજ ન આવે કેય રે, પરભવ જાતાં જીવને, મેં વાતવિચારી જોય રે, કહેએઆંકણું. ૧ માત પિતા બંધવ સહુ, પુત્ર કલત્ર પરિવાર રે, સ્વારથમાં સહુકો સગાં, મળીયાં છે સંસારે છે. કહે. ૨ નારી નરકની દીવડી, દુર્ગતિને દાતારે રે, વીરે વખાણી વખાણુમાં, મેં આજ સુચ્ચ અધિકારો છે. કહે. ૩ તિણે રતિ એ ઘરવાસમાં, હું રહે નથી નથી સહંતે રે, સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આણ વહંત રે. કહે૪ માતાને માનની હવે, વડ વૈરાગી જાણે રે. અનુમતિ આપે દીક્ષા તણી, પ્રિતિ ન હોય પરાણે રે. કહે છે