SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર દેહને દુખ દેવાથી, મહાફળ પ્રભુ ભાખે છે, ખધારા વ્રતએ સહિ, આગમ અંતગડ સાખેરે. પ્રભુત્ર ૪ ચિદ વર્ષ સાધિક હેવે, એ તપનું પરિમાણ રે, દેહનાં દંડ ફરે કર, તપ ચિંતામણિ જાણ; પ્રભુ ૫ સુલભ બધી જીવને, એ ત૫ ઉદયે આવે, શાસન સુર સાંનિધ્ય કરે, ધર્મરત્ન ૫ પાવે રે. પ્રભુ ૬ પ્રીતમ તી વીનવે, અમદા ગુણની ખાણ, મેરે લોલ, અવસર આવ્યો સાહેબા, કરશું તપ વર્ધમાન મેર લાલ આંબિલ તપ મહિમા. સુ. ૧ બહેત ગઈ છેઠી રહી, કીધા બહલા સ્વાદ, મેરેલાલ. પિંડ પોષિકે લાલચે, હવે છેડે ઉન્માદ મેરેલાલ આંબિલ૦ ૨ સાડી ત્રણ કોઠ ગામ છે, પણ બે બે રેગ; મેરે લાલ દેહના દંડ છે એટલા દૂર કરે સબ રેગ. મેરેલાલ આંબિલ૦ ૩ ષટ કેટિની ઉપર, સાડાબાર લાખ પરમાણ, મેરે લાલ, આંબિલ તીવ્ર હુતાશને, કાયા કંચનવાન મેરેલાલ. આંબિલ૦ ૪ સવારો વર્ષો લગ, એકાધિક શત માન, મેરેલાલ, પધારાવ્રત પાલશે, ધરશું જિનવર આણ મેરેલાલ બિલ૦ ૫ નાણું મંડાવી ભાવશું, સાતમી સામણ સાથ; મેરેલાલ. ઉજમણું કરવાં ભલાં, પૂજશું ત્રિભુવન નાથ. મેરેલાલ અનિલ નિયાણ કરવા નહિ, સમતા ભાવ ઉદાર; મેરે લાલ, ધર્મના આરાધવા, અમૃત કિયા વિચાર. મેર લાલ આંબલ૦ ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy