SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ આ માસ સુવિચાર, નવ આંબિલ નિરધાર, આ છે લાલ, વિધિશું જિનવર પૂજિયે, અરિહંત પદ સાર, ગુણણું તેર હજાર, આ છે લાલ, નવ પદનું એમ કીજીએજી. મયણાસુંદરી શ્રીપાલ, આરા તત્કાળ, આ છેલાલ, ફલદાયક તેહને થયો, કંચન વરણ કાય, દેહડી તેહથી થાય, આ છેલ, સિદ્ધચક્ર મહિમા કહાજી. સાંભળી સહુ નરનાર, આરાધે નવકાર, આ લાલ, હેત ઘરી હેક ઘણુંજી; ચિત્ર માસે વળી એહ, નવપદજું ધરો નેહ, આ છે લાલ, પૂજે દે શિવસુખ ઘણું છે. ઈણિપરે ચૈતમસ્વામ, નવ નિધિ જેહને નામ, આ છે લાલ, નવપદ મહિમા વખાણિયે; ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશદિશ, આ છે લાલ, નવપદ મહિમા જાણિયા પ્રભુ તુજ શાસન અતિ ભલું, તેમાં ભલું તપ એહરે સમતા ભાવે સેવતા, જદિ લહે શિવગેરે. પ્રભુત્ર ૧ ખટરસ તજી ભેજન કરે, વિગય કરે ખટ દૂર રે, ખટપટ સઘળી પરિહરી, કર્મ કરે ચકચુર છે. પ્રભુ ૨ પડિકમણી દેય ટંકની, પૌષધ વ્રત ઉપવાસ રે, નિયમ ચિંતા સર્વા, જ્ઞાન ધ્યાન સુવિલાસ છે. પ્રભુ ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy