________________
મન એકાગ્ર કરી આંબિલ કરે, આ ચૈતર માસ; સુત્ર શુદી સાતમથી નવાંદન કીજીએ, પૂનમે ઓચ્છવ ખાસ. સુ. શ્રી ૫ એમ નવ સળી એકાશી મિલે, પૂરી પૂરણ હર્ષ સુ ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચાર ૨ વર્ષ સુશ્રી. ૬ એ આરાધનથી સુખસંપદા, જગમાં કીતિ રે થાય; સુo રાગ ઉપદ્રવ નાસે એહથી, આપદા દૂર પલાય. સુશ્રી. ૭ સંપદા વધે અતિ સેહામણી, આણું હેય અખંડ, સુ મંત્ર જંત્ર તંત્ર સેહત, મહિમા જાસ પ્રચંડ સુ. શ્રી. ૮ ચશ્વરી જેહની સેવા કરે, વિમલેશ્વર વળો દેવ, સુઇ મન અભિલાષ પૂર સવિતેહના, જે કરે નવપદ સેવ. સુત્ર શ્રી ૯ શ્રીપાળે તેણી પેટે આરાધીઓ, દૂર ગયે તસ રેગ; સુ શજ ઋદ્ધિ દિનદિન પ્રત્યેવાધતે, મનવંછિત લઠ્ઠો ભેગ.સુ.શ્રી. ૧૦ અનુકમે નવમે ભવ સિદ્ધિ વર્યા, સિદ્ધચક સુપસાયસુત્ર એણપરે જે નિત્યનિત્ય આરાધશે, તસ જસવાદ ગવાય, સુશ્રી.૧૧ સંસારીક સુખ વિલસી અનુક્રમે, કરીએ કમને અંત સુઇ ઘાતિ અઘાતિ ક્ષય કરી ભોગવે,
શાશ્વત સુખ અનંત. સુશ્રી. ૧૨ એમ ઉત્તમ ગુરૂ વયણ સુણીકરી, પાવન હુઆ બહુ વસુલ પવિજય કહે એ સુરતરૂસમે, આપે સુખ સદેવ. સુ. શ્રી. ૧૩
નવપદ મહિમા સાર, સાંભળજે નર નાર; આ લાલ, હેત પરી આરાધિયે, તે પામો ભવપાર, પુત્ર કવિ પરિવાર, આ છેલાલ, નવપદ મંત્ર આરાધિયેજી. એ આંકણું.