SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નિધનીયાને લિએ બહુ ધન, અપુત્રીયાને પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન નવકાર સામે નહિ કઈ મંત્ર, સિદ્ધચાક સમે નહિકોઈ યંત્ર, સે ભવિયણ એકાંત. ૩ જે સેવે મયણ શ્રીપાલ, ઉંમર ગ ગ તત્કાળ, પામ્યા મંગળમાળ, શ્રોપાવત પરે જે આરાધે, તમ ઘેર દીન દીન દયત વાવે, અને શિવસુખ સાધે વિમલેશ્વર જક્ષ સેવા સારે, આપદા કષ્ટ સવિશ્નર નિવાર, લત લક્ષમી વધારે મેઘવિજય કવિરાથને શિષ્ય, હઈડ ભાવ ધરી જગીશ; વિનયવિજય નિશદિશ ૪ શ્રી સિદ્ધચક-નવપદની સજઝાયે. શ્રી મુનિચંદ્ર મુનીર વંદીએ, ગુણવંતા ગણધાર સુજ્ઞાની; દેશના સરસ સુધારસ વરસતા, જિમ પુષ્કર જળધાર સુ. શ્રી. ૧ અતિશય જ્ઞાની પર ઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર, સુથ શ્રી શ્રીપાળ ભણી જાપ આપીએ, કરી સિદ્ધચક ઉદ્ધાર. સુત્ર શ્રી. ૨ અંબિલ તપ વિધિ શીખી આરાધી, પડિક્રમણ દેયવાર, સુ. અરિહંતાદિક ૫૦ એક એકનું, ગુણણું દેય હજાર. સુ. શ્રી. ૩ પડિલેહણ દેય ટંકની આદરે, જિન પૂજા ત્રણ કાળ સુજ્ઞાની બ્રહ્મચારી વળી ભેંય સંથારે, વચન ન આળ પંપાળ. સુ. શ્રી ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy