SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વિલ કોડ હર સહુ સનાં, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવકનય કહે, સંનિધ જે માય. ૪ સિદ્ધચક્ર એ સુવિચાર, આણી હેડ હર્ષ અપાર, જેમ લહે સુખ શ્રીકાર. મન શુદ્ધ નવ ઓળી કીજે, અહોનિશ નવપદ યાન ધરીને, જિનવર પૂજા કીજે; પકિમણી દેય ટંકના કીજે, આઠે થેયે દેવ વાંધીજે, * ભૂમિસંથારો કીજે, મૃષાત કીજે પરિહાર, અબે શીલ ધારી જે સાર, કીજે દાન અપાર. ૧ અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુવંતીજે, - દશન જ્ઞાન થણી જે ચારિત્ર તપનું ધ્યાન ધરીએ, અફેનીશ નવપદ ગુણસું ગાજે, નવ આંબિલ પણ કીજે; નિશ્ચય રાખીને મન ઇશ, પ પ એક એક ને ઈશ, નવકારવાળી વીશ, છેલે આયંબીલે પણ કીજે, સત્તર લેહી જિનપૂજા રચી, માનવ ભવ ફુલ લીજે. ૨ સાત કુષ્ટિના એ રાગ, નાઠા હવણ લઈ સંગ, ફર હુઆ કર્મના ભેગા કુર અઢાર દૂર જાય, હારિક સવિ દૂર પલાય, મનવાંછિત ફલ થાય;
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy