SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ જિમજિમ એ તપ કીજીએ રે, તિમતિમ પાપ પલાય; સલુણ આલસ તજી ઉદ્યમ કરે રે, ઉપાદાન શુદ્ધ થાય. સલુણા. વર્ધમાન તપ કીજીએર, લીજીએ નરભવ લાભ સલુણું. ૧ અકેકું વધતાં થકારે, મેં આંબિલ સમુદાય; સલુણા. સો ઉપવાસ સંખ્યા થશે, પાતક દૂર પલાય સલુણા. વ૨ ચિદ વર્ષ ત્રણ માસને રે, વશ દિવસ હિતકાર; સલુણાપાંચ હજાર પચાસ છે, સર્વ દિવસ તપ ધાર. સલુણ. વ૦૩ મે તવસ પદ જાપનીર, દેય હજાર પ્રમાણ; સલુણા. બાર લેગસ્સ કાઉસ્સગ કરે, યથાશક્તિ અનુમાન, સલુણા.૧૦૪ વિધિપૂર્વક આરાધવારે, ઉજમણું ફળ જોય; સલુણા સુલભ બધી જીવને રે, ધર્મરત્ન શિવ હોય સલુણ વ૦ ૫ સરસ્વતી માતા મર્યા કરે, આપ વચન વિલાસે રે, મયણાસુંદરી સતી ગાયશું, આણી હીયડે ભાવો રે. નવપદ મહીમા સાંભળે, મનમાં ધરી ઉ૯લાસો રે, મયણાસુંદરી શ્રીપાલને, ફલીયે ધર્મ ઉદારે. ન. માલવ દેશ માંહી વલી, ઉજજે નરી જામ રે; રાજ્ય કરે તિહાં રાજીએ, પુહરી પાલ નરિદેરે. ૧૦ રાય તણી મન મોહની, ધરણી અને પમ દેય રે, તાસુ કખે સુતા અવતરી, સુરસુંદરી મયણા જેડરે. ન. ૪ સુરસુંદરી પંડિત કને, શાસ ભણી મિથ્યાત; મયણાસુંદરી સિદ્ધાંતને, અર્થ લીયે સુવિચારે છે. ન૦ ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy