SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શક ૫ ટલે દિન અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન આજે પદ્મ વળી સિદ્ધનું, કીજે ગુણગાન. આચારજ ત્રીજે પડે, જપતાં જય જયકાર ચેાથે પદે ઉપાધ્યાયના, ગુણુ ગાવેા ઉદાર. સકલ સાધુ વદા સહી, અઢીદ્વીપમાં જે; પંચમ પદ આદર કરી, જપો ધરી સનેહ. છઠ્ઠું પદ દન ના, દરસણ અનુઆલે; નમા નાણપદ સાતમે, જિમ પાપ પખાવા આઠમે પદ આદર કરી, શારિત્ર સુચંગ, પદ નવમે બહુ તપ તણેા, ફળ લીજે અભંગ, શ્રેણી પરે નવપદ ભાવશું, એ જપતાં નવ નવ ઢાડ; પતિ ક્રાંતિવિજય તણેા, શિષ્ય કહે કર જોડ. ૨ 3 શ્રી સિદ્ધચક્ર-નવપદજીનાં સ્તવના ૧ શ્રી સિદ્ધચક્ર મારાધીયે, શિવસુખ ફળ સહકાર લાલ મે જ્ઞાનાદિક તણુ રનનું, તેજ ચઢાવણહાર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૧ ગાતમે પૂછતાં ક્યાં, વીરજિષ્ણુ વિચાર લાલ રે; નવપદ મંત્ર આરાધતાં, ફળ લડે ભવિક અપાર લાલ રે. શ્રી સિદ્ધ૦૨ પશ્યના ચાર ચક્ર છે, ઉપશમ ને સુવિવેક લાલ પૈક સંવર ત્રીજી' જાણીયે, ચેાથું સિદ્ધચક્ર છેક લાલ રે. શ્રી સિદ્ધ૦ ૩ ચક્રીય રાણુ ખલે, સાથે સયલ છ ખડ લાલ રે; તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખ’ડ લાલરે શ્રીસિ૦૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy