________________
સ
પૂજા અષ્ટ પ્રકારની, દેવવદન ત્રણુકાળ; મંત્ર જપા ત્રણ કાળ ને, ગુણુર્ભુ તેર હજાર. કષ્ટ ઢળ્યું 'ખરતણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાળ નર્િદ થયા, વાગ્યે ખમણેા વાન. સાતસા કાઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્યે મુક્તિવધુ વર્યાં, પામ્યા ઢીલ વિલાસ,
શ્રી સિદ્ધચક્ર મહા મંત્રરાજ, પૂજા પરસિદ્ધ; જાસ નમનથી સપજે, સંપૂણ રિદ્ધ અહિં 'તાક્રિક નવપદ, નિત્ય નવનિધિ દાતા; એ સસાર અસાર સાર, હાએ પાર વિખ્યાતા. અમલાચલ પદ્મ સ'પજે, પૂરે મનના કાડ; માહન કહે વિધિયુત કરો, જિમ હાય ભત્રના છેડ
૪
માર ગુણુ અરિહંતના, તેમ સિદ્ધના આઠ; છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભ’ડાર. પચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ શ્યામ વર્ણ તનુ શે।ભતા, જિન શાસનના ઇશ. જ્ઞાન નમું એકાવને, દનના સડસટ્ટ; સીત્તેર ગુણુ ચારિત્રના, તપના ખાર તે જાઁ. એમ નવપદ યુકતે કરી, ત્રણ શતઅષ્ટ (૩૦૮ ) ગુણુ થાય; જે પૂજે ભવી ભાવશું, તેહનાં પાતક જાય. પૂજ્યા મયણાસુંદરી, તેમ નરપતિ શ્રીપાળ; પુણ્યે મુક્તિ સુખ લહ્યા, વરહ્યા મંગળમાળ,