SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર–નવપદજીનાં ચૈત્યવાદને ૨ સકળ મંગળ પરમ કમળા, કેલિ મંજુલ મંદિર, ભવકેટિ સંચિત પાપનાશન, નમે નવપદ જયકર. અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દરશન સુખકરે; વશ ઝાન પદ ચારિત્ર તપ એ, નમે નવપદ યકર. શ્રીપાળ રાજા શરીર સાગ, સેવતાં નવપદ વરં; જગમાંહિ ગાજા કીતિ ભાજ, નમે નવપદ જ્યકરં. શ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાશે સવે; વળી વિસ્તરે સુખ મને વાંછિત, ન નવપદ જયકરે. આંબિલ નવ દિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર બે વાર પડિકમણ પલેવ નમો નવપદ જયકરે. ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થ કરે; તિમ ગણું દેય હજાર ગણીએ, ન નવપદ જયકરઈમવિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધિ, તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધિયે. ગઇ કષ્ટ ચૂર, શમે પૂર, યક્ષ વિમલેશ્વર વરં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી,વિજય વિલસે સુખભ. ૪ ૫ શ્રી સિદ્ધચક્ર આરાધીએ, આ ચૈતર માસ નવદિન નવ આંબિલ કરી, જે એની ખાસ. કેશર ચંદન ઘસી ઘણું, કરતુરી બરાસ . જુગતે જિનવર પૂજિયા, મયણાં ને શ્રીપાળ.
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy