________________
૨૭
મયણાં ને શ્રીપાળ, જપતાં બહુ ફળ લીધ લાલ રે, ગુણ જશવંત જિબેંકને,જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રેશ્રી સિદ્ધા. ૫
નવપદ ધરજે ધ્યાન, ભવિ તુમે, નવ પદ ધરજે ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતાં, પામે છવ વિશ્રામ. વી. ૧ અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકળ ગુણખાણ ભવી૨ દશન જ્ઞાન ચારિત્ર એઉત્તમ, તપ તપ કરી બહુમાન. વી. ૩. આ ચેત્રની સુદી સાતમથી, પૂનમ લગી પરમાણુ ભવી૪ એમ એકાશી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન, ભવી. ૫ પડિઝકમણું દેય ટંકનાં કાજે, પડિલેહણ બેવાર. ભવી. ૬ દેવવંદન ત્રણ ટંકન કીજે, દેવ પૂજે ત્રિકાલ. ભવી૭ બાર આઠ છત્રીશને, સાત્તવીશ સડસઠ સાર. વી. ૮ એકાવન સિતેર પચાશને, કાઉસ્સગ કરે સાવધાન, જાવી. ૯ એક એક પદનું ગણણ, ગણીયે દેય હજાર. ભવી ૧૦ એણી વિષે જે એ ત૫ આધે, તે પામે ભવપાર. વી. ૧૧ કરજેડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણીમાળ. ભવી૧૨ તાસ શિષ્ય મુનિહેમ કહે છે, જન્મ મરણ દુખ વાર. વી. ૧૩
અહે ભવી પ્રાણ રે સેવે, સિકચક્ર ધ્યાન સમે નહીં મે.
અહા, એ. આંકણી જે કોઈ સિદ્ધચક્રને આરાધે, તેહને જગમાંહી જસ વાધે. અહ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધબુદ્ધ ધ્યાન મહેત; ત્રીજે પ સુરીશ, ચેય ઉવજઝાય ને પાંચમે મુનીશ, અe ૨