SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ હું રાગ વશ રખડું નિરાગી, વીર શિવપુર સંચ હૈ વીર વીર કહું વીર ધરે ન કોઈ કાન ૨. હે વીર૦ ૬ સાખી કાણ વેર ને કોણ ગેમ, નહિ કઈ કેઈનું સદા; એ રાગ ઠંથી છુટતાં, વળી શાન ગૌતમને થતાં. હે સુરતરૂ સમજને ગૌતમ નામે વિધાન. હે વીર૦ ૭. સાખી– કાર્તિક માસે અમાસ રાત્રે, અષ્ટ દ્રવ્ય દિપક મળે, ભાવ દિપક જોત પ્રગટે, લેકે દેવ દિવાળી ભણે; હે વીરવિજયના નરનારી ધારે ધ્યાન. હે વીર. ૮ (દીવાલી) મહાવીર સ્વામી તથા શૈતમ સ્વામિની તુતિઓ મનહર મૂર્તિ મહાવીર તણી, જેણે એક પહોર દેશના પણ, નવ મહેલી નવલચ્છીનૃપતિ સુણી, કહો શિવ પામ્યાત્રિભુવન ધણી. ૧ શિવ પત્યા રૂષભ ચઉદશ ભકતે બાવીશ લહ્યા શિવમાસ થિત છઠ્ઠ શિવ પામ્યા શિવલી, કાતિક વદી અમાવાસ્યા નિરમતી. ૨ આગામિ ભાવિ ભાવ કહ્યા, દીવાલી કપે જેહ લા; પુણ્ય પાપ ફલ અઝયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને. સદહ્યાં. ૩ સવિવિ મહીઉદ્યોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે, જ્ઞાનવિમલ સહાગુણ વિસ્તરે, જિન શાસનમાં જ્યકાર કરે. ૪ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર નારના નાયક, જેહની સારે સેવ;
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy