________________
સાખી ગૌતમ ભણે લે નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણને વર્યો. હે પ્રભુજી હું તારા ગુપ ભેદથી અજણું હે વીર. ૧
સાખી શીવનગર થયું સાંકડું, કે હતી નહી મુજ વ્યતા, ને કહેવું હેત તે મુજને, તે કઈ કઈને શક્તા. હે પ્રભુજી હું શું માગત ભાગ સુજાણ. હે વીર૨
મમ પ્રશ્નના ઉત્તર ઈ, ગેમ કહી કેણ બોલાવશે; કેણ સાર કરશે સંઘની, સંઘ બિચારા કયાં જશે, હે પુ કહીને પાવન કરે મમ કાન. હે વીર છે
સાખી જિન ભાણ અસ્ત થયા તિમિર,મિથ્યાત્વ સઘળે વ્યાપશે, મુમતી કુશલ્ય જાગશે, વળી ચેર યુગલ વધી જશે; હે ત્રિગડે બેસી દેશના દિએ નરાય. હે વીર. ૪
સાખી મુનિ ચદસહસ છે તાહરે, વીર માહરે તું એક છે. રડવડતે મને મુકી ગયા, પ્રભુ કયાં તમારી ટેક છે, હે પ્રભુજી સ્વમાંતરમાં પણ અંતર ધરે સુજાણ. હે વીર૫
- સાખી - પણ હું આશાવટ ચાલ્ય, ન મલે કે અવસરે