________________
ચરણ અંગુઠે છે કે કંપાવીઓ, મેડયાં સુરનાં જે માન અષ્ટ કરમના રે ઝગડા છતવા, દીધાં વરસી રે દાન, સિદ્ધા. 8 શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા-કુખે રતન, સિહારથ રે વંશ પાયેિ, પ્રભુજી તુમે ધન ધન. સિદ્ધારા જ વાચકશેખર કીર્તિવિજય ગુરૂ, પામો તાસ પસાય; ધર્મતણે રસજિનચેપીશમા, વિનયવિજય ગુણ ગાય. સિદ્ધાપ
૧૭ બિરુમા રે ગુણ તુમતણું, શ્રી વર્ધમાન જિન રાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે,હારી નિર્મળ થાયે કાયારે. ગિરુઆર૦૧ તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન બંધ આદરૂ, નિશદિન તેરા ગુણ ગાઉં ૨.ગિઆરે ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છોલર જળ કિમ પેસે રે જે માલતી કુલે મહિયા તે બાવળ જઈ નવિબેસે છે. ગિરુઆરે ૩ એમ અમે તુમ ગુણ ગેહશું, રંગે રાચ્યા ને વળી માગ્યા રે, તે કેમ પસુર આરે, જે પરનારીવશ રા . ગિરુઆરેઠક તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારે રે, વાચકય કહે માહરે, તું છવજીવન આધાર રે. ગિરુઆરે. ૫
શ્રી તમ સ્વામી ને વિલપ. ૧૮ હે વર વહેલા આવે રે, ગૌતમ કહીને બોલાવે રે,
દરિસણ વહેલા દિજીએ હજી. પ્રભુ તું નિઃસ્નેહિ હું સનેહિ અજાણ, હે વીર વહેવા આવો રે.