SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મહે તે નજીક રહેશ્યા, મોરાર સાહેબની મહેત સેવા કરહ્યાં; સાહેબની સેવાગાં રહેણાં, કરણ્યાં, સુખદુખ વાત; આણા વહેયાં શિવસુખ લહેશ્યા, તુજશું દુરગતિ સાથે મહેં૧ સિદ્ધારથ રાજાને નંદન, ત્રિશલાદેવી માય; શારીશમા જિનના ગુણ ગાતાં, નિમલ કરશું કાય હે તે ૨ બેને મંડી છને ઇડી, બોલાવીશું બાર; પંદર જણને પાસ ન પડછું, તેને દેશ માહેં તો ૩ બે પાંચ સત્તાવીશ ધરશું, બેંતાલીશે શુદ્ધ તેત્રીશ ને ચોરાશી ટાલી, કરશું આતમ શુદ્ધ. મહે તે ૪ ચાર પાંચ સાત આઠ હણીને, નવશું ધણું નેહ, દશ પિતાના હેત કરીને, એકને દેશું છે. ડું તે. ૫ સત્તર પાલી અઢાર અજુઆલી, બાંધીશુ બાવીશ; ત્રેવીસ જણને દૂર કરીને, ચિત્ત ધરણું વીશ. હું તે. ૬ ચારમાંથી બે પરિહરશું, બેને આદર કરશું; એમ જિનની આણ વહીને, ભવસાયરને તરશું. હેં તે. ૭ અંગ વિનાનો સંગ ન કરીએ, તરીએ ભાજલ તીર; ઉદયરત્ન કહે ત્રિશલાનંદન, જ્યજય શ્રી મહાવીર. મહે તે ૮ શિદ્ધાર થનારે નંદન વિતવું, વિનતડી અવધાર; ભવમંડ૫માં નાટકનાચીએ, હવે મુજ દાન દેવરાજ. સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપે તાત૭, જિમ નવે રે સંતા ધન દીયતા પ્રભુ કસર કીસી, આપ પદવી આપ. સિહ૦ ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy