SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ માતા ત્રિશલાનંદ કુમાર, જગતને કહે છે મારા પ્રાણુત આધાર, વીર ઘણું જી રે; આમલકી કિડાએ રમતાં, હાયે સર પ્રભુ પામી રે, સુણજે તે સ્વામી અંતરજામી, વાત કહું શીરનામી રે. જગ ૧ સુષમાં દેવલોકે રહેતાં, અમે મિથ્યાત ભરાણાં રે, નાગદેવની પૂજા કરતાં, શીર ન ધરી પ્રભુ આણ રે. જગ ૨ એકદિન ઈંદ્ર સભામાં બેઠા, સહમ પતિ એમ બોલે રે; ધીરજ બલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તેરે. જગ ૩ સાચું સાચું સસુર બોલ્યા, પણ મેં વાત ન માની રે, ફિણિધરને લઘુ બાલક રૂપ, રમત રમીયે છાની રે. જગ ૪ વર્ધમાન તુમ ઘેરજ મોટુ, બલમાં પણ નહિ છોટું રે, ગિરૂઓના ગુણ ગિરૂઆ ગાવે, હવે મેં હલકું સાચું રે. જગ ૫ એકજ મુષ્ટિ પ્રહારે મારું, મિથ્યાત્વ ભાગ્યું જાય રે, કેવલ પ્રગટે મહરાયને, રહેવાનું નહિ થાય છે. જગ. ૨ આજ થકી તું સાહિબ મારે, હું છું સેવક તાહરે રે; ક્ષણ એક સવામી ગુણ ન વિસારું, પ્રાણથકી તું પ્યારી રે. જગ ૭ મેહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સિધાવે રે; મહાવીર પ્રભુ નામ ધરાવે, ઈસણા ગુણ ગાવે રે. જગ૦ ૮ પ્રભુ મલપતા નિજ થર આવે, સરખા મિત્ર સેહાવે રે, શ્રી શુભવીરનું મુખડું નીરખી, માતાજી સુખ. પાવે છે. જગ ૯
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy