________________
એહવે મહાવીર ગંભીર, તું તે નાથ માહર રે; હું નમું તને ગમે મુને, સાથ તાહરે છે. આવ... ' સાહી સાહીરે મીઠડા, હાથ માહરા વેરી વારે રે; છે ઘો રે દર્શન દેવ મુને, દેને લાગે છે. આવા તુજ વિના ત્રિજગમાં, કેહને નથી ચારે સંસાર પારાવાર સ્વામી, આપને આરે છે. આવ. ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં, તું છે તારો રે, તાર તાર રે મુને તાર તું, સંસાર ખારા રે. આવ૦
૪
૫
વંદ વીરજિનેશ્વર રાયા, ત્રિશલાદેવીના જાયા રે; હરિ લંછન કંચનમય કાયા, અમર વધુ દુરાયા સે વિદે. ૧ બાળ પણે સુરગિરિ ડેલાયા, અહિવૈતાલ હરાયા રે; ઇન્દ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે. વંદે. ૨ ત્રીશ વરસ ઘરવાસ રહાયા, સંયમ લય લાયા રે, બાર વરસ તપ કર્મ ખપાયા, કેવલ નાણ ઉપાય છે. વદ ૩ ક્ષાયિક રૂદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સોહાયા રે; ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચવિહ સુર ગુણ ગાયા . વદે ૪ ત્રણ ભુવનમેં આણુ મનાયા, દશ દેય છત્ર ઘટાયા રે; રૂપ કનકમણિ ગઢ વિરચાયા, નિર્ગથ નામ ધરાયારે. વદ ૫ રયણ સિંહાસન બેસણુ ઠાયા, દુંદુભિનાદ વજાયા રે; દાનવ માનવ વાસવ આયા, ભકતે શીષ નમાયા છે. વદ ૬ પ્રભુ ગુણ ગણ ગંગાજલ નાહ્યા, પાવન તેહની કાયા રે, પંડિત ક્ષમાવજય સુપસાયા, સેવક જિન સુખ હાયા .
વો વીજિનેશ્વર રાયા છે