SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન નાયક શિવસુખ-દાયક જિનપતિ; મારા લાલ, પાયક જાસ સુરાસર, ચરણે નસ્પતિ; મારા લાલ સાયક કંદર્પ કેરાં, જેણે નવિ ચિત્ત ધર્યા, મારા ઢાયક પાતક વૃદ, ચારણ અંગીકાર્યા. મારા ક્ષાયક ભાવે કેવલ, જ્ઞાન દર્શન ધરે મારા જ્ઞાયક કોકના, ભાવશું વિસ્તરે; મારા ઘાયક ઘાતિકમ, મમની આ પહા, મારા લાયક અતિશય, પ્રાતિહાર્યની સંપદા. મારા કારક ષક થયાં તુજ, આતમ તત્ત્વમાં; મારા ધારક ગુણ સમુદાય, સયલ એકત્રમાં મારા નારક નરતિરિ દેવ, બ્રમણથી હું થ; મારા કારક જેહ વિભાવ, તેણે વિપરીત ભયે, મારા તારક તું ભવિજીવને, સમરથ મેં કહ્યુંમારા ઠારક કરૂણારસથી, ક્રોધાનલ દલ્લો, મારા વાક જેહ ઉપાધિ, અનાદિની સહચરી; મારા કારક નિજગુણ રિદ્ધિ, સેવકને બરાબરી. મારા વાણી એડવી સાંભળી, જિન આગમ તણું; મારા જાણી ઉત્તમ આશ, ઘણા મનમાં રીતી; મારા ખાણી ગુણની તુજ પા, પની ચાકરી; મારા આણી હૈયડે હેજ, કરે નિજ પદ કરી. મારા ૧૨ આવ આવરે માહરા મનડા મહે, તું છે પ્યારે રે, - હરિ હરાદિક દેવ હતી, હું છું ત્યારે છે. આવા
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy