SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ મહેર કરી ટાળો મહારાજ, જન્મ મરણના ફેરા હે જિનજી અબ હું શરણે આયે. - ૧ ગર્ભાવાસણા દુઃખ મેટાં, ઉધે મસ્તકે રહીયે, મળમુતર માંહે લપટાણે, એવા દુઃખ મેં સહીયાં. હો જિન ૨ નર્ક નિગેદમાં ઉપન્ય ને ચવિ, સૂમ બાદર થઈએ વેધધા સૂઈને અગ્ર ભાગે, માનતિહાં કિડ રહિયે હેજિનાજી ૩ નરક તણી અતિ વેદના ઉલસી, સહી તે જીવે બહુ પરમાધામીને વશ પડીએ, તે જાણે તમે સહુ હે જિનજી ૪ તિર્યંચ તણું ભવ કીધા ઘર, વિવેક નહિ લગાર; નિશદિનને વ્યવહાર ન જાણે કેમ ઉતરાયે પાર. હે જિનજીક ૫ દેવતણી ગતિ પુને પામ્ય, વિષયા રસમાં ભીને વ્રત પચખાણ ઉદય નવિ આવ્યાં, તાન માન માંહે લીને. હે જિન ૬ મનુષ્ય જન્મને ધર્મ સામગ્રી, પામે છુંબહુ પુન્ય; રાગ દ્વેષ મહે બહુ ભમી,ન ટળી મમતા બુદ્ધિ હે જિનજીક ૭ એક કંચનને બીજી કામિની, તે શું મનડું બાંધ્યું; તેના ભાગ લેવા હું શુરો કેમકરી જિન ધર્મ સાધુ હે જિનછ૮ મનની દેડ કીધી અતિ ઝાઝી, હું છું કોક જડ જે; કલીકલી ક૫ મેં જન્મ ગુમાયે, પુનર્ણપ પુનરપિ તેહ. હે જિનછ ૯ ગુરૂઉપદેશમાં હું નથી ભીને, નવી સહિણા સ્વામી; હવે વડાઈ જોઈએ તમારી, ખીજમમાં છે ખામી, હાજનજી ૧૦ ચાર ગતિ માંહે રડવડીઓ, તે એ ન સિધ્ધાં કાજ; રિખ કહે તારે સેવકને, બાંહે બ્રહ્માની લાજ, જિનજીક ૧૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy