SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રેવીસમા પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારના નંદ છે, વિશલાજીના નાનડીયા પ્રભુ, તુમ દીકે અતિહિ રમાનંદ, નાર પ્રભુ ૬ સુમતિવિજય કવિરાયને ર, રામવિજ્ય કર જેઠ રે, ઉપકારી અરિહંતજીમાહરા, ભવભવનાં બંધ છેડ. ના પ્રભુત્ર ૭ વીરજિણુંદ જગત ઉપગારી, મિથ્યાધામ નિવારીજી; દેશના અમૃતધારા વરસી, પરપરિણતિ સવિ વારીજી. વિર૦ ૧ પચમે આરે જેહનું શાસન, દેય હજાર ને ચાર યુગપ્રધાન સૂરીશ્વર વહેશે, સુવિહિત મુનિ આધાર છે. વીર. ૨ ઉત્તમ આચારજ મુનિ અજજા, શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિમાંહે મીઠું જળ, પીવે શૃંગી મચ્છ. વિર૦ ૩ દેશ અચ્છેરે દુષિત ભરતે, બહુ મત ભેદ કરાળજી; જિન કેવલિ પૂરવઘર વિરહે, કણિસમ પંચમ કાળજી. વીર. ૪ તેનું ઝેર નિવારણ મણીસમ, તુજ આગમ તુજ બિંબઈ; નિશિદીપક પ્રહણ જેમ દરીયે, મરૂમાં સુતરૂ લુંબજી. વીર. ૫ જેતાગમ વક્તા ને શ્રોતા, સ્યાદવાદ શુચિ બેઘજી, કલિકાળે પણ પ્રભુ! તુજ શાસન, વરતે છે અવિરોધજી. વીર. ૬ મ્હારે તે સુષમાથી દુષમા, અવસર પુન્ય નિધાનજી; ખિમાજિયજિનવર સદાગમ, પાસિદ્ધિનિકાનજી વિર૦ ૭ વીર જિનેશ્વર સાહેબ મેરા, પાર ન લહુ તેરા
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy