SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અ. નિશાહ એ હદયગિરિ મુજ , તું સુગુણહ અવિચલ દ્વિરી, તે કુમત રગ માતંગના જુથથી, મુજ નહિ કેઈ લવલેશ બી. આજ છે ચરણ તુજ શરણમે ચરગુણનિધિ રહ્યા, ભવતરણ કરણ દમ શ ાખે, હાથ જોડી કહે જશવિજય બુધ ઈ, દેવનિજ ભુવનમાં દાસ રાખો. આજ૦ ૭ નારે પ્રભુ નહીં માનું,નહિં માનું અવરની આણ નાર પ્રભુ મહારે તાહરૂ વચન પ્રમાણે, નારે પ્રભુ એ-આંકણું. હરિહરાદિક દેવ અનેરા, તે દોઠ જગમાંય રે, ભામિની ભ્રમર ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નાર૦૧ કઈક શગીને કઈક હેલી, કેઈક લેભી દે રે, કઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસ સેવ. નાર પ્રભુ ૨ મુદ્રા પણ તેહમાં નવિ સીસે, પ્રભુ તુજ મહેલી તિલમાત્ર , જે દેખી દિલડું નવી રીઝે, શી કરવી તસ વાત. નારે પ્રભુ ૩ તુ ગતિ તું મતિ તુ મુજ પ્રીતમ, તુ જીવ જીવન આધાર રે, રાત દિવસ સુપનાંતર માંહિ, તુંહી માહરે નિરધાર. નારે પ્રભુ અવગુણ સઘળા ઉવેખીને પ્રભુ સેવક કરીને નિહાળી રે, જગબંધવ એ વિનિત માહીં, મારાં જનમ મરણ દાખ ટાળ નામ પ્રભુ ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy