SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણા ૨૩ કિ, વરે આપણુંદ આણ ત્રિસલા સુત સુંદર, ગુણ મણિ કે ખાણી. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે. પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તેચ્યવન જન્મ વત, નાણ અને નિર્વા; સવિ જિનવર કેરાં, એ પાંચે અહિંઠા. જિહાં પાંચ સમિતિ યુત, પંચ મહાવત સાર, જેહમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર પરમેષ્ટિ અરિહંત, નાથ સર્વને પાર, એહ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. મારંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી; સુખ દુરિત ઉપદ્રવ જે ટલે નિત મવી, શાસન સુખ દાયી, આઈ સુણે અરદાસ શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વાંછિત આશ. ઈદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગેત્રે અલંક પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ૧ ચી આઠ દશ દોય જિનને સ્તવે, દક્ષિણ પશ્રિમ, ઉત્તર, પૂર, સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગૌતમ વંદે લળીલળી ૨ ત્રિપદિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભારી; દિયે દીક્ષા તે લ કેવલ સરિ, તે ગાતમને રહું અનુસરી. ૩ જય માતંગને સિહાયિકા, સૂરિ શાસનની ભાવિકા શી જ્ઞાનવિમલદીપાલિકા, કરે નિત્ય નિત્ય મંગલ માલિક. ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy